________________
સમયને ઓળખે.
આવી હિંસાના સંબંધમાં ખાસ વિશેષ વિચાર કર આવશ્યક છે. ખાસ ખાસ વિચારવાની બાબતે આ છે.
૧ આવી હિંસામાં હિંસાજન્ય પાપ લાગે છે કે કેમ? ૨ આવી હિંસા કરવાને મનુષ્યને હક છે કે કેમ?
૩ આવી હિંસાથી જે ફાયદા મનુષ્યો ધારે છે, તે ફાયદા થાય છે કે કેમ ?
હિંસાનું લક્ષણ બાંધવામાં આવ્યું છે. તેષ વૃદ્ધા દુ:વોત્યાન હિંસા, દ્વેષબુદ્ધિથી બીજાને દુ:ખ ઉત્પન્ન કરવું, એનું નામ હિંસા છે.
મનુષ્ય આવા જીવોને માટે વિચારે છે કે-આ જીવે અમારા દુશ્મન છે, અમારી માલ-મિલકત કિંવા અમારી મનુષ્ય જાતિને નુકશાન કરે છે. અમારા પ્રાણ હરે છે, આ ભાવના જ તે જીવો પ્રત્યે દ્વેષ જાહેર કરે છે. અને એ શ્રેષ બુદ્ધિથી એ જીવને દુઃખ પહોંચાડવું, એમાં જ જ્યારે હિંસા છે, તે પછી એ જીના પ્રાણ હરણ કરવા, એમાં ભયંકર હિંસા હોય, એમાં વિચારવા જેવું જ શું છે? બલ્ક પ્રાણેને હરણ કરવા એ ન કેવળ હિંસા જ છે, બલ્ક કૂરતા છે. રિદ્ર ધ્યાનની પરાકાષ્ટા છે. એવા રદ્ર પરિણામથી જીવ મહાપાપમાં ડૂબે, એમાં આશ્ચર્ય જેવું જ શું છે ?
હવે હિંસાની બીજી વ્યાખ્યા કરીએ: પ્રમાવાનું પ્રષ્યિપોપમાં હિંસા પ્રમાદથી કોઈ પણ પ્રાણને નાશ કરે, એનું
૧૪૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com