SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખે. આવી હિંસાના સંબંધમાં ખાસ વિશેષ વિચાર કર આવશ્યક છે. ખાસ ખાસ વિચારવાની બાબતે આ છે. ૧ આવી હિંસામાં હિંસાજન્ય પાપ લાગે છે કે કેમ? ૨ આવી હિંસા કરવાને મનુષ્યને હક છે કે કેમ? ૩ આવી હિંસાથી જે ફાયદા મનુષ્યો ધારે છે, તે ફાયદા થાય છે કે કેમ ? હિંસાનું લક્ષણ બાંધવામાં આવ્યું છે. તેષ વૃદ્ધા દુ:વોત્યાન હિંસા, દ્વેષબુદ્ધિથી બીજાને દુ:ખ ઉત્પન્ન કરવું, એનું નામ હિંસા છે. મનુષ્ય આવા જીવોને માટે વિચારે છે કે-આ જીવે અમારા દુશ્મન છે, અમારી માલ-મિલકત કિંવા અમારી મનુષ્ય જાતિને નુકશાન કરે છે. અમારા પ્રાણ હરે છે, આ ભાવના જ તે જીવો પ્રત્યે દ્વેષ જાહેર કરે છે. અને એ શ્રેષ બુદ્ધિથી એ જીવને દુઃખ પહોંચાડવું, એમાં જ જ્યારે હિંસા છે, તે પછી એ જીના પ્રાણ હરણ કરવા, એમાં ભયંકર હિંસા હોય, એમાં વિચારવા જેવું જ શું છે? બલ્ક પ્રાણેને હરણ કરવા એ ન કેવળ હિંસા જ છે, બલ્ક કૂરતા છે. રિદ્ર ધ્યાનની પરાકાષ્ટા છે. એવા રદ્ર પરિણામથી જીવ મહાપાપમાં ડૂબે, એમાં આશ્ચર્ય જેવું જ શું છે ? હવે હિંસાની બીજી વ્યાખ્યા કરીએ: પ્રમાવાનું પ્રષ્યિપોપમાં હિંસા પ્રમાદથી કોઈ પણ પ્રાણને નાશ કરે, એનું ૧૪૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy