________________
અહિંસાનું અજીર્ણ. પૈકી કોઈને કોઈ કષાયથી હિંસા થાય છે. એટલે એ હિંસા તે હિંસા રહેવાની જ અને જે કેવળ પરિણામ સારા છે, માટે મને પાપ ન લાગે, એટલું માત્ર સમજી રાખીને સિદ્વાન્ત નિશ્ચિત કરવામાં આવે તે આજે જગમાંથી હિંસા ને શબ્દ જ ઉડી જાય. હિંસા જેવી કે વસ્તુ છે અને એનાથી પાપ લાગે છે, એમ કઈ સમજે જ નહિં. કોર્ટના કાયદાઓ અને વ્યવહારનાં નિયમો ઉપર પણ હડતાલ જ દેવી પડે અને એ હિંસકના અભિપ્રાય પ્રમાણે કેઈને હિંસા લાગે પણ નહિં.
ખૂબ સ્મરણમાં રાખવાનું છે કે બંધ અને મોક્ષનું કારણ મન છે; કિંવા પરિણામે બંધ થાય છે, એ બિલકુલ સહી વાત છે. એમાં જરા પણ ફરક નથી. માણસના પરિણામ–અભિપ્રાય ગમે તે હોય, પરંતુ “હિંસા” એ તો હિંસાનાં પરિણામથી જ થાય છે, એમાં કેઈથી ના પાડી શકાય તેમ નથી. માત્ પ્રાચપીપળે હિંસ પ્રમાદથી પ્રાણનો નાશ કરે, એનું નામ હિંસા છે. હિંસા કરતી વખતે જે કઈને કઈ પ્રમાદ હોય તો હિંસા અવશ્ય લાગે છે. પ્રમાદ આ છે –પ્રમ: સ્મૃનવસ્થાનું પુરષ્યના રાહુwનિધાનં ચિપ પ્રમ: . (તત્વાર્થાધિગમભાષ્ય અ. ૮, સૂ. ૧)
સ્મૃતિનું વિસ્મરણ-અવ્યવસ્થિતપણું, સમુચિત કાર્યનો અનાદર, મન–વચન-કાયાના ચેગનું વેપારીત્ય એ પ્રમાદ છે. કેઈ પણ જીવને મારતી વખતે આ પૈકીનો કોઈને કોઈ
૧૧૩ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat