________________
સમયને ઓળખે.
વાને માટે જ ભરસક કોશીશ કરે છે. આ શ્વાન પુ નહિ તે બીજું શું છે?
તે,
ત્યાગીઓને માટે આ ખરેખર શરમાવનારી બીના છે. જગના રાગીઓ ચેતે, અને ત્યાગીઓ, હજી ચદમી સદીમાં જીવે છે તે ખરેખર ભારે દુઃખને વિષય કહેવાય?
આ પ્રસંગે મારે એ પણ જણાવવું જોઈએ કે જ્યાં સુધી આ વિષયમાં હું વિચાર કરી શક્યો છું, આવા ત્યાગી મુનિઓ-ભિક્ષુક–જેન સાધુઓ એકત્રિત મળતા નથી, સુનિ સમેલન કરતા નથી, એમાં કેટલેક અંશે વિધ્રભુત ગૃહસ્થ જ છે. કેટલાક ગૃહસ્થોએ, કેટલાક સાધુઓનેઆગેવાન સાધુઓને પિતાના રમકડા બનાવી રાખ્યા છે, એ મદરિયે જેમ જેમ દેરી હલાવે તેમ તેમ તે સાધુઓએ વર્તવું જ જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તે ખુશામતપ્રિય એ વીતરાગના સાધુઓ પણ ગૃહસ્થને એવા આધીન બન્યા છે કે એમની આજ્ઞા સિવાય ક્યું પણ ન કરી શકે? અફસોસ છે આવી ત્યાગવૃત્તિ પર! મહાવીરના વેષમાં–નિર્ભય વેષમાં– ત્યાગીના વેષમાં આવવા છતાં આવી પરાધીનતા !
અને એ ગૃહસ્થાએ પણ વિચારવું જોઈએ છે કે જે તેઓ એ સાધુઓના ચારિત્ર ઉપર જ રાગી છે, તો એમનું કર્તવ્ય છે કે–એ સાધુઓને વિનયપૂર્વક પણ સત્ય હકીકત સમજાવી શાસનહિતનાં કાર્યોમાં–સમાજની ભલાઈના કાર્યોમાં
૧૨૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com