________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा .
અગ્રેસર થવા પ્રેરણા કરવી. ખરી વાત તે એ છે કે–અને મારા તેા લગભગ દૃઢ વિશ્વાસ થઇ ગયે છે કે જો ગૃહસ્થોએ ચાક્કસ સાધુઓને પેાતાના વાડાના સાધુ ન ખાવ્યાં હત, અને એ ગૃહસ્થોએ સાધુઓને શાસનના ભલાની ખાતર પણ, ભક્તિપૂર્વક સાચી હકીકતા સમજાવી હત−કહી હત, તે આજે સમાજની આ દશા દિન થાત. આજ નહિં પરન્તુ વર્ષો પહેલાં આપણે ‘ મુનિ સમ્મેલન ’ જોવા ભાગ્યશાળી થયા હત અને સમાજના જે વિકટ પ્રશ્નો, અત્યારે વધારે વિકટ થતા આપણે જોઇએ છીએ, તે પ્રશ્નોમાંના ઘણા ખરા તા આપણે કયારનાએ હલ કરી શકયા હત. પરન્તુ સમાજની કમનસીબી છે કે—જેના ઉપર—જેના દ્વાર ઉપર સમાજના આધાર છે, તેઓ પાતે અત્યારે જમરદસ્ત નવ્વાણુંના ફેરમાં પડેલા છે. અને એ તે નક્કી છે કે જે સમાજના નેતાએ ખાડામાં છે, એ આખીયે સમાજ ખાડામાં છે.
માટે મુનિરાજો, આચાર્યો, ઉપાધ્યાયે ચેતા ! સમાજના ભલાની ખાતર ચેતા ! બીજાનુ દેખીને પણ ચેતા ! શરમની ખાતર પણ ચેતા અને સંગઠન કરી ! વ્હેલાં કે મેડાં મરવું તેા જરૂર છે. પણ કંઇક કરીને મરો. નામ અમર કરીને મરેા. શાસનના વિજયડંકા વગાડીને મરે ! હજારે કે લાખા માણસેાને માંસાહાર છેડાવીને મરે ! સમાજના દુ:ખિયાએનાં દુ:ખ નિવારણ કરીને મા ! વિધવાઓની
૧૨૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com