________________
૪૭)
mmmmm? ૨ સુધારે. હું Emmanmi
જ્યારે જ્યારે જે જે વસ્તુ બગડે છે, ત્યારે ત્યારે તે તે વસ્તુને સુધારવાની જરૂર પડે છે. જે તે વસ્તુને ન સુધારવામાં આવે, તે તેને બગાડે વધતા જાય છે, અને આખરે એ વસ્તુને સર્વથા નાશ થાય છે.
આ સત્ય એટલું બધું સ્પષ્ટ અને જગજાહેર છે કે–એમાં કોઈ પણ માણસ “કિન્તુ ” કહેવાને તૈયાર થઈ શકે નહિં. તેમ છતાં, ઘણી વખત જોવામાં આવે છે કે વસ્તુ ગમે
૧૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com