SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭) mmmmm? ૨ સુધારે. હું Emmanmi જ્યારે જ્યારે જે જે વસ્તુ બગડે છે, ત્યારે ત્યારે તે તે વસ્તુને સુધારવાની જરૂર પડે છે. જે તે વસ્તુને ન સુધારવામાં આવે, તે તેને બગાડે વધતા જાય છે, અને આખરે એ વસ્તુને સર્વથા નાશ થાય છે. આ સત્ય એટલું બધું સ્પષ્ટ અને જગજાહેર છે કે–એમાં કોઈ પણ માણસ “કિન્તુ ” કહેવાને તૈયાર થઈ શકે નહિં. તેમ છતાં, ઘણી વખત જોવામાં આવે છે કે વસ્તુ ગમે ૧૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy