________________
સમયને આળખા.
વ્હારે ધાઇને મરા ? અશિક્ષિતાને શિક્ષિત બનાવીને મરે ! દેશ વિદેશમાં તમારા જ્ઞાનની સુગંધ ફેલાવીને મરે !
આમ મરશે। ત્યારે જ મરણ સફલ છે. મહાવીરના નામે પેાતાની વાહ વાહ ગવરાવી મરવામાં મજા નથી. સમાજધર્મનું ભલુ કર્યા સિવાય મરવામાં સુખ નથી ? મર્યા પહેલાં મળેા. એક બીજા આપસમાં મળેા ! વિચારાની લેણુ દેણુ કરો. સમાજનું ભવિષ્ય વિચારેા. ભવિષ્યને માટે સાધુસંસ્થાનું બંધારણ માંધા. ઉપદેશની ધારા કેવી રીતે વ્હેવરાવવી, એની એક લકીર ખીચા. આપસની ઈર્ષ્યાએ અને દ્વેષાના ત્યાગ કરી દ્યો. અને પુન: પણ કહુ છુ કે–મર્યા પહેલાં જરૂર મળેા. નિહ તેા જીવનની આખરે પણ તમારા ઉપર એ કલંક ચાંટેલુ જ રહેશે કેઃ—
''
भिक्षुको भिक्षुकं दृष्ट्वा श्वानवत् घुघुरायते 11
""
૧૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com