________________
(૪૬)
ܠܝܐܓܡܩܐܐܝܐܡܣܐܡܤܐ
છે “મિઠુ મિક્ષુવવી ” છે.
કહેવતો એ પ્રવૃત્તિ–વ્યવહારનું પ્રતિબિંબ છે. સારા અને નરસા વ્યવહાર ઉપરથી–આચરણે ઉપરથી, તદનુકૂળ કહેવતો પડે છે. આવી સેંકડે-હજારે કહેવતોમાંની આ પણ છે -
“મિલ્સ મિલ્ક દવા શાનવત્ રાચતે.”
એક શેરીનું કુતરૂં બીજી શેરીના નવા કૂતરાને દેખે, એટલે ઘુરકીયાં કરે. એની માફક એક ભિક્ષુક બીજા ભિક્ષુકને જૂએ, એટલે ઘુરકીયાં કરે. ભિક્ષુકેનાં આપસનાં ઘુરકીયાં જોઈને જ કોઈ કવિને આ પ્રમાણે કથન કરવું પડયું હશે.
૧૧૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com