SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૬) ܠܝܐܓܡܩܐܐܝܐܡܣܐܡܤܐ છે “મિઠુ મિક્ષુવવી ” છે. કહેવતો એ પ્રવૃત્તિ–વ્યવહારનું પ્રતિબિંબ છે. સારા અને નરસા વ્યવહાર ઉપરથી–આચરણે ઉપરથી, તદનુકૂળ કહેવતો પડે છે. આવી સેંકડે-હજારે કહેવતોમાંની આ પણ છે - “મિલ્સ મિલ્ક દવા શાનવત્ રાચતે.” એક શેરીનું કુતરૂં બીજી શેરીના નવા કૂતરાને દેખે, એટલે ઘુરકીયાં કરે. એની માફક એક ભિક્ષુક બીજા ભિક્ષુકને જૂએ, એટલે ઘુરકીયાં કરે. ભિક્ષુકેનાં આપસનાં ઘુરકીયાં જોઈને જ કોઈ કવિને આ પ્રમાણે કથન કરવું પડયું હશે. ૧૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy