SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસાનું અજીર્ણ. ભૂલભરેલી છે. પરિણામ પ્રમાણે હિંસાને બંધ તે ત્યારે ન પડે, કે જયારે ઈરાદાપૂર્વક કેઈ જીવને દુઃખ અપાતું ન હેય-જીવવધ થતો ન હોય, પરંતુ એમાંથી આકસ્મિક કંઈ વધ થઈ જાય. ખાસ ઇરાદાપૂર્વક–મારવાની બુદ્ધિથી જ મારી રહ્યા હોઈએ, અને પછી કહીએ કે મને હિંસાને બંધ નથી, એ તે ખરેખરી અજ્ઞાનતા છે. આશા છે કે આટલા વિવેચન પછી ગાંધીજી “પરિ ણામે બંધ” અથવા “અભિપ્રાય પ્રમાણે ફલના સિદ્ધાન્તને બરાબર સમજી પિતાના વિચારો ફેરવશે. છે. ' Aruti ૧૧૭ www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy