________________
भिक्षुको भिक्षुकं दृष्ट्वा.
ભારતવર્ષ માં જૈન ભિક્ષુકે–જૈન સાધુએજ સાચા સાધુ-સાચા ભિક્ષુક રહ્યા છે કે–જેએ ભારતવર્ષની પચીસસેા વર્ષ ઉપરની સાધુતાને ભિક્ષુકતાને જાળવી રહ્યા છે. કંચન-કામિનીના પ્રલેાભનામાં આજે લગભગ આખા જગના સાધુઓ હનુપણ તેનાથી સર્વથા વિરક્ત બની રહ્યા છે. પચનપચનાદિ ક્રિયાઓ, કે જે સમસ્ત સાધુઓને માટે સર્વથા વર્જ્ય છે તે ક્રિયાઓમાં લગભગ સમસ્ત ભિક્ષુકવ લિપ્ત બન્યા છે, ત્યારે જૈન સાધુએ અગ્નિ, પાણી, ફૂલ, ફૂલ વિગેરે સચિત દ્રવ્યના સ્પર્શ માત્રથી પણ સર્વથા દૂર રહે છે. એટલુ જ નહિ પરન્તુ પરિમિત વસ્રોને રાખવાં, લુચનાદિ કષ્ટોને સહન કરવાં, આ બધી પ્રાચીન ભાવના-પ્રાચીન ક્રિયા જાગતી–જીવતી જૈન સાધુઓના જીવનમાં દૃષ્ટિગોચર થાય છે. અને ભિક્ષુક એટલે મૈથ્યમાત્રાવનીવિનઃ એ, ભિક્ષુકના અને ખરેખરી રીતે સાર્થક કરી રહ્યા હાય તેા તે જૈન સાધુઓ છે. આવા ત્યાગી—વૈરાગી નિ:સ્પૃહ સાધુએ હજી સુધી પેાતાનું સમ્મેલન નથી કરી શકયા, એ કેટલા ખેઢના અને આશ્ચર્યના વિષય છે? રાગી સાધુએ આપસમાં મળે વિચારાની લેણદેણ કરે, જ્યારે ત્યાગી સાધુએ આવા જાગતા જીવતા જમાનામાં પણ મિક્ષુદ્દો મિક્ષુ ગુર્જ્યો ની કહેવતને ચરિતાર્થ કરતા જોવાય, એ શુ એ ત્યાગીએ માટે ઉચિત છે? શું એછું શરમાવનારૂં છે ? શાસનના શુભેચ્છકે પૂછી રહ્યા છે કે- અમારા ત્યાગીઓમાં એવી કઇ ખાખત આવીને પડી છે કે જેથી તેઓ ભેગા મળવામાં આટલે
૧૨૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com