________________
અહિંસાનું અજીર્ણ. ભૂલભરેલી છે. પરિણામ પ્રમાણે હિંસાને બંધ તે ત્યારે ન પડે, કે જયારે ઈરાદાપૂર્વક કેઈ જીવને દુઃખ અપાતું ન હેય-જીવવધ થતો ન હોય, પરંતુ એમાંથી આકસ્મિક કંઈ વધ થઈ જાય. ખાસ ઇરાદાપૂર્વક–મારવાની બુદ્ધિથી જ મારી રહ્યા હોઈએ, અને પછી કહીએ કે મને હિંસાને બંધ નથી, એ તે ખરેખરી અજ્ઞાનતા છે.
આશા છે કે આટલા વિવેચન પછી ગાંધીજી “પરિ ણામે બંધ” અથવા “અભિપ્રાય પ્રમાણે ફલના સિદ્ધાન્તને બરાબર સમજી પિતાના વિચારો ફેરવશે.
છે.
'
Aruti
૧૧૭ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat