________________
સમયને ઓળખો. –નેતા-રાજા બને, તો મને લાગે છે કે આ લાખે દુ:ખિયાઓને દુઃખથી નહિ, પરંતુ પ્રાણથી મુક્ત કરીને અતૂટ ધર્મને ખજાને ગાંધીજી ઉપાર્જન કરે. બલિહારી છે અહિંસાતત્વના ઉત્કૃષ્ટ ઉપાસકની !
ગાંધીજીના આ સિદ્ધાન્તને પ્રચાર થાય તે હું નથી સમજી શકતો કે જે વખતે એક માણસ ભયંકર બિમાર હશે તે વખતે તે મરવાને જ છે, એને નિર્ણય કણ કરશે? ઘણુ વખત કેઈ બિમાર મનુષ્યને જોવા માટે ચાર ડાકટરે ભેગા કરવામાં આવ્યા હોય, તો તે ચારેમાં પણ મતભેદ પડે છે. ત્યારે આવી અવસ્થામાં ખરે મત કોને માનવો? ગાંધીજીના સિદ્ધાન્ત પ્રમાણે અતિ ભયંકર બીમારીમાં પીડિત મનુષ્યને માટે જે એમ લાગે કે આ હવે બચનાર નથી, તો તેને ઠાર કરે; આ સિદ્ધાન્તને જે પ્રચાર થાય તો એક ભયંકર અનર્થ ઉભું થાય. જે મારશે તે એમ જ કહેશે કે “તે એ પીડિત હતોદુ:ખી હતો કે તેને જીવવાની આશા જ ન્હોતી. કદાચિત એકાદ ડાકટરને અભિપ્રાય પણ મેળવી આપે. પરંતુ આમાં સાચુ શું છે? એને નિર્ણય કેણ કરી શકે? અને આનું પરિણામ પણ કેટલું ભયંકર આવે? વળી ગાંધીજીના આ સિદ્ધાન્તની હામે કે એ દલીલ ઉભી કરે કે તમે જીવતા પ્રાણુને મારવામાં ધર્મ માને છે, તે અમે એ મરેલ મનુષ્યના શરીરનું ભક્ષણ કરવામાં ધર્મ માનીએ
૧૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com