________________
સમયને આળખા.
સંક્ષેપમાં કહીએ તે– કોઈપણ રીખાતા પ્રાણિને જોઇ તેને પ્રાણથી મુક્ત કરવામાં ધર્મ છે, ” એવા જો સિદ્ધાંત નિશ્ચિત કરવામાં આવે, તે સંસારમાં પ્રલયની નાખતા વાગતી નજીક જ સંભળાય ? તળાવ, નદીઓ અને કુવાનાં માછલાં અને દેડકાં બહુ રિખાય છે, કારણકે ડૅાટાં પ્રાણીઓ એએને હેરાન કરે છે—ગળી જાય છે, માટે એને પ્રાણથી મુક્ત કરવાં જોઇએ, આ બધુ કેટલું ભયંકર પરિણામ છે, એ સમજવું જરાપણ કિઠન નથી.
•
ગાંધીજીના એજ લેખનુ એક પ્રકરણ · હિંસક પ્રાણ હરણ ' નુ પણ આપ્યુ છે. જેમાં ગાંધીજીના આશ્રમને વાંદરાનેા ઉપદ્રવ ત્રાસ આપી રહ્યો છે, અને તેથી ગાંધીજી વિચાર કરી રહ્યા છે કે—આ ઉપદ્રવ શી રીતે દૂર કરવા ?
બિચારા વાંદરાએ હજી સુધી ભાગ્યશાળી બની રહ્યા છે કે—જેથી ગાંધીજી પોતે કહે છે તેમ હજુ તેઓ ‘ઉપાય’ શાધવામાંજ પડ્યા છે.
ગાંધીજી પેાતાને કૃષિકર તરીકે પણ જાહેર કરે છે અને તેથી એમને કદાચ ખબર હશે કે ખેતી કરનારાઓને વાંદરાએના અને બીજા જાનવરાના ઉપદ્રવ વખતેા વખત થયા જ કરે છે. આથી પણ આગળ વધીને આગ્રા અને મથુરા વૃંદાવનમાં કદાચ ગાંધીજીએ જોયું હશે કે ત્યાંના વાંદરા એટલા અધા ચાલાક છે કે પચીસ-પચાસ માણસની પંગત જમવા બેઠી હાય, એની વચમાંથી આ વાંદરા ભાણું પીરસેલું ઉપાડી
૧૦૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com