________________
સમયને ઓળખો. ૨ જ્ઞાનપ્રચાર, નૈતિકજીવન તરફ લેકેને વાળવા, ધાર્મિક
જીવન બનાવવું, એ “સિદ્ધપુત્ર” નું પ્રચારકાર્ય
નાવવું, તરફ લે
હે ઈ
૩ બને ત્યાં સુધી જેને સમાજની સાથે સંબંધ ધરા
વતું કેઈ પણ સાહિત્યિક યા જ્ઞાનપ્રચારનું કાર્ય કરવું. ૪. જ્યાં સુધી સંસ્થા દ્વારા પિતાના ગુજરાતની વ્યવસ્થા
ન થાય ત્યાં સુધી ઉચિત વેતનથી ઉપર્યુક્ત કાર્યો કરી પિતાનું ખર્ચ નિભાવવું અને સંસ્થા દ્વારા વ્યવસ્થા થયે અવૈતતિક કાર્ય કરવું.
સિદ્ધપુત્ર” માટેની આ પેજના એક માર્ગદર્શક ઈસારો માત્ર છે. આમાં ઘણું ફેરફાર, સંસ્કાર, સુધારા વધારા કરી શકાય.
પરન્તુ એ વાત નક્કી છે કે–આવો એક વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. ચારિત્રની ગ્યતા મેળવવા માટેની આ સંસ્થા એક સ્કૂલનું કામ કરી શકે. કંઈ પણ જાતની ગ્યતા મેળવ્યા સિવાય એકાએક “દીક્ષા ” લેવાનાં અને આપવાનાં જે અનિષ્ટ પરિણામે દીક્ષા લેનાર–દેનારને જ નહિં, પરંતુ આખી સમાજને ભેગવવાં પડે છે, તે આ પેજનાથી ઘણે ભાગે નાબુદ થશે. સિદ્ધપુત્ર તરીકે ચાસ વર્ષો સુધી કામ કર્યા પછી એ સિદ્ધપુત્ર સર્વ વિરતિ ચારિત્રને સ્વીકાર કરી શકે.
૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com