________________
અહિંસાનુ અજીણું
કેટલાક માણસા એવા પણ હાય છે કે જેઓ એક યા ખીજી રીતે જગમાં એક વખતે પેાતાનું નામ પ્રાપ્ત કરી લે છે. લેાકેાની પ્રીતિ–શ્રદ્ધા મેળવી લે છે, પછી તે જ માણસ ગમે તેમ લખે કે એલે, એની સ્ડામે બીજાએને અવાજ ઉઠાવવાની પણ હિમ્મત ચાલતી નથી. એવા પુરૂ ષની હામે કેમ કંઈ કહી કે લખી શકાય ? અથવા બહુ તે છેવટે એમ પણ દલીલ કરવામાં આવે કે આપણે એમન વિચારાને–એમની દલીલેાને એમના હાઈ ને તપાસવાને જી ચેાગ્ય જ બન્યા નથી.
ઉપરની બન્ને બાબતાના ઉંડા વિચાર કરનાર જો મહાત્મા ગાંધીજીની પ્રવૃત્તિઓને અને વિચારાના મુકામલેા કરશે, તે ખરેખર ઉપરની ખામતાની સત્યતા સ્પષ્ટપણે તેમની પાસેથી મેળવી શકશે.
મહાત્મા ગાંધીજીએ એક યા બીજી રીતે ખરેખર દેશને લાભ પહોંચાડ્યો છે. ભલે તેએ પેાલીટીકલ પ્રવૃત્તિને માટે કેટલાકેાની દૃષ્ટિએ અયેાગ્ય નિવડ્યા હોય; પરન્તુ તેમની કેટલીક પ્રવૃત્તિઓથી દેશને લાભ પહોંચે છે એમાં તે કાઇથી ના પાડી શકાય તેમ નથી. અને તેનુ જ એ કારણ છે કે તેઓએ સમસ્ત દેશમ એની આટલી પ્રીતિ–ભક્તિ સ ંપાદન કરી છે. ખીજી તરફથી તેમણે પેાતાની પ્રવૃત્તિમાં એક એવું તત્ત્વ દાખલ કર્યું કે જે તત્ત્વ તરફ આર્યાવર્ત્તની સમસ્ત પ્રજા ખીંચાયા વિના ન રહે. આ તત્ત્વ છે ‘ અહિંસા તત્ત્વ.
"
૯૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com