________________
સિદ્ધપુત્ર.
આ ચેાજના એક અખતરા સ્વરૂપ છે. જૈનસમાજના– જૈનધર્મના પ્રચારકાર્યનું લક્ષ્યબિંદુ રાખીને આ ચેાજના લખી છે. ખીજા જૈન વર્તમાનપત્રકારો આ યોજનાના અમલમાં રહેલા લાભાલાભને વિચાર કરી પાતાના વિચારે પેાતાના પત્રમાં પ્રકટ કરશે તા જૈનસમાજને ઘણું જાણવાનુ અને વિચારવાનુ મળશે.
મારા તેા નમ્ર અભિપ્રાય છે કે કોઈ પણ માતબર જૈન સંસ્થા, જો આ ચેાજનાને અમલમાં મૂકવા માટે પેાતાના હાથમાં કાર્ય ઉપાડી લેશે ખરેખર આશીર્વાદરૂપ કાર્ય કરી શકશે, અને એ સંસ્થા, જૈનસમાજના એક આવશ્યકીય–પરમ ઉપયાગી કાર્ય કર્યાનું પુણ્ય સમ્પાદન કરી શકશે.
તે તે
આપણી ફ્રાન્ફરન્સ જેવી સંસ્થા, કે જેને માટે એવા આક્ષેપા મૂકાય છે કે તે પ્રતિવર્ષ હજારા રૂપિયા નાકરાના પગારમાં ખવા સિવાય, કાઇની દૃષ્ટિમાં આવી શકે, એવુ એક પણ કાર્ય નથી કરતી, તે સંસ્થા ખીજી બધી પંચાયતાને મૂકી આવુ જો એક કાર્ય ઉપાડી લે, તે તે ખરેખર, જૈન સમાજનું કલ્યાણ કરી શકે. જૈન ધર્મને પ્રચાર કરી શકે.
શાસનદેવ કાઈ ને કાઇ સંસ્થાને સત્બુદ્ધિ સૂઝાડે, અને આવી યાજનાને અમલમાં મૂકવાનું સામર્થ્ય સમર્યે, એટલું જ ઈચ્છી વિરમું છું.
૯૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com