________________
(
૪ )
એ અહિંસાનું અજીર્ણ
માણસ વધારે ખાય છે, ત્યારે અજીર્ણ થાય છે, તેમ કેઈને બુદ્ધિનું અજીર્ણ થાય છે, અને કેઈને માન-પાનનું અજીર્ણ થાય છે અને કેઈને વિદ્યાનું અજીર્ણ થાય છે, તે કેઈને તત્ત્વજ્ઞાનનું પણ અજીર્ણ થાય છે. અને જેને અજીર્ણ થાય છે, એને પછી શાસ્ત્રની મર્યાદાઓ કે યુક્તિએની પ્રબળતાઓ એ કંઈ જોવાનું ભાન રહેતું જ નથી. એક જ વસ્તુને માટે જે યુક્તિઓ પોતે આપતા હોય, તે જ વસ્તુને માટે તે જ યુક્તિઓ બીજે કઈ આપે તે અજી
વસ્થામાં એ યુક્તિઓ અને નિર્માલ્ય જ લાગે. નિદાન તે પિતાનો કક્કો ખરે કરાવવાને માટે ભરસક કોશીશ કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com