________________
અહિંસાનુ અણુ . અને વાંદરાઓએ ગાંધીજીને આર ચાકડે ચઢાવ્યા છે. ગાંધીજી પેાતાની આમાં કસેાટી થતી જણાવે છે, અને પાતે પેાતાના વિચારોમાં મક્કમતા જણાવે છે; પરન્તુ એમાં મને જરાયે આશ્ચર્ય જેવું નથી લાગતુ. ગાંધીજી જેવા મહાત્મા પુરૂષને હવે હજારા સમુચિત યુક્તિએ અને વ્યાજખી દલીલેાની દરકાર કરવી કંઈજ જરૂરની નથી. કારણ કે ગાંધીજી હવે કૃતકૃત્ય છે. એ તા જે વખતે અધૂરાપણું હતું—‘ મહાત્મા ’ મનવાનુ ખાકીપણું હતું, તેજ વખતે “ મારી પહાડ જેવી ભૂલ થઈ ” “ હું મારી ભૂલ સુધારૂં છું ” ઈત્યાદિ વસ્તુએની જરૂર હતી. હવે અત્યારે તેમને તેમાંનુ કઈ ખાકી રહ્યું નથી. એટલે તેએ આર્યાવર્ત્તની આ ભાવનાઓનુ નિકંદન કરનારા વિચારા રજુ કરે, મનુષ્યનું ખરૂં મનુષ્યત્વદયાલુતા–એને બહિષ્કાર કરાવે, અને અહિષ્કાર કરાવે, અને તેની ામે હજારા સચાટ દલીલે પેશ કરવામાં આવે, છતાં એમનુ રૂંવાડું પણ ન ફરકે, તે તેમાં મને જરાયે અજાયમી લાગતી નથી. અસ્તુ. તેમ છતાં પણ વિચારકાનું –‘અહિંસા’ના સાચા ઉપાસકેાનું અને ખીજાને પ્રાણથી નહિં, પરન્તુ દુ:ખથી મુક્ત કરવામાં ધર્મ છે, એમ માનનારાઓનુ કન્ય છે કે— ગાંધીજી માને કે ન માને, પરંતુ એમના વિચારોને રક્રિયા તેા મધ્યસ્થ દૃષ્ટિથી, શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિપૂર્વક અવશ્ય આપવાજ. કારણ કે તેમ કરવાથી ખીજાઓને એક બીજાના વિચાર। જાણીને પછી, પેાતાની બુદ્ધિથી નિર્ણય કરવાને
૯૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com