SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪ ) એ અહિંસાનું અજીર્ણ માણસ વધારે ખાય છે, ત્યારે અજીર્ણ થાય છે, તેમ કેઈને બુદ્ધિનું અજીર્ણ થાય છે, અને કેઈને માન-પાનનું અજીર્ણ થાય છે અને કેઈને વિદ્યાનું અજીર્ણ થાય છે, તે કેઈને તત્ત્વજ્ઞાનનું પણ અજીર્ણ થાય છે. અને જેને અજીર્ણ થાય છે, એને પછી શાસ્ત્રની મર્યાદાઓ કે યુક્તિએની પ્રબળતાઓ એ કંઈ જોવાનું ભાન રહેતું જ નથી. એક જ વસ્તુને માટે જે યુક્તિઓ પોતે આપતા હોય, તે જ વસ્તુને માટે તે જ યુક્તિઓ બીજે કઈ આપે તે અજી વસ્થામાં એ યુક્તિઓ અને નિર્માલ્ય જ લાગે. નિદાન તે પિતાનો કક્કો ખરે કરાવવાને માટે ભરસક કોશીશ કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy