________________
સિદ્ધપુત્ર. ૧ વય–૧૮ થી ઓછી ઉમરનો ન હોય. ૨ નિરેગતા–શરીરમાં કઈ પણ જાતને
રાજરોગ ન હોય. ૩ અભ્યાસ ઓછામાં ઓછો એટલે અભ્યાસ
હવે જોઇએ. ૧ ધાર્મિક– પ્રતિકમણ, જીવવિચાર, નવ
તત્ત્વ, અને ચાર કર્મગ્રંથ. ૨ આચાર –શ્રાદ્ધગુણવિવરણ અને ગ
શાસ્ત્રના ચાર પ્રકાશ. ૩ સંસ્કૃત વ્યાકરણું–ન્યાયનું ઠીક ઠીક જ્ઞાન. ૪ દાર્શનિક–વડ્રદર્શનનું સામાન્ય જ્ઞાન. ૫ વસ્તૃત્વ—હિંદી-ગુજરાતીમાં સારી રીતે વ્યા
ખ્યાન આપી શકે. ૬ અંગ્રેજી–લખતાં વાંચતાં ઠીક ઠીક આવડવું
જોઈએ. (કદાચ ન હોય તો પણ ચાલે.) ૫ કાર્ય– ૧ કઈ પણ “સિદ્ધપુત્ર” ઉપદેશકનું અધ્યાપકનું, કઈ
પણ સંસ્થાનું સંચાલન અથવા સાહિત્ય પ્રવૃત્તિ (પુસ્તકે લખવાં, સંશોધન કરવા વિગેરે ) આ ચાર કામ સિવાય બીજું કંઈ કામ ન કરી શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com