SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધપુત્ર. ૧ વય–૧૮ થી ઓછી ઉમરનો ન હોય. ૨ નિરેગતા–શરીરમાં કઈ પણ જાતને રાજરોગ ન હોય. ૩ અભ્યાસ ઓછામાં ઓછો એટલે અભ્યાસ હવે જોઇએ. ૧ ધાર્મિક– પ્રતિકમણ, જીવવિચાર, નવ તત્ત્વ, અને ચાર કર્મગ્રંથ. ૨ આચાર –શ્રાદ્ધગુણવિવરણ અને ગ શાસ્ત્રના ચાર પ્રકાશ. ૩ સંસ્કૃત વ્યાકરણું–ન્યાયનું ઠીક ઠીક જ્ઞાન. ૪ દાર્શનિક–વડ્રદર્શનનું સામાન્ય જ્ઞાન. ૫ વસ્તૃત્વ—હિંદી-ગુજરાતીમાં સારી રીતે વ્યા ખ્યાન આપી શકે. ૬ અંગ્રેજી–લખતાં વાંચતાં ઠીક ઠીક આવડવું જોઈએ. (કદાચ ન હોય તો પણ ચાલે.) ૫ કાર્ય– ૧ કઈ પણ “સિદ્ધપુત્ર” ઉપદેશકનું અધ્યાપકનું, કઈ પણ સંસ્થાનું સંચાલન અથવા સાહિત્ય પ્રવૃત્તિ (પુસ્તકે લખવાં, સંશોધન કરવા વિગેરે ) આ ચાર કામ સિવાય બીજું કંઈ કામ ન કરી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy