SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. ૨ જ્ઞાનપ્રચાર, નૈતિકજીવન તરફ લેકેને વાળવા, ધાર્મિક જીવન બનાવવું, એ “સિદ્ધપુત્ર” નું પ્રચારકાર્ય નાવવું, તરફ લે હે ઈ ૩ બને ત્યાં સુધી જેને સમાજની સાથે સંબંધ ધરા વતું કેઈ પણ સાહિત્યિક યા જ્ઞાનપ્રચારનું કાર્ય કરવું. ૪. જ્યાં સુધી સંસ્થા દ્વારા પિતાના ગુજરાતની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી ઉચિત વેતનથી ઉપર્યુક્ત કાર્યો કરી પિતાનું ખર્ચ નિભાવવું અને સંસ્થા દ્વારા વ્યવસ્થા થયે અવૈતતિક કાર્ય કરવું. સિદ્ધપુત્ર” માટેની આ પેજના એક માર્ગદર્શક ઈસારો માત્ર છે. આમાં ઘણું ફેરફાર, સંસ્કાર, સુધારા વધારા કરી શકાય. પરન્તુ એ વાત નક્કી છે કે–આવો એક વર્ગ ઉત્પન્ન કરવાની જરૂર છે. ચારિત્રની ગ્યતા મેળવવા માટેની આ સંસ્થા એક સ્કૂલનું કામ કરી શકે. કંઈ પણ જાતની ગ્યતા મેળવ્યા સિવાય એકાએક “દીક્ષા ” લેવાનાં અને આપવાનાં જે અનિષ્ટ પરિણામે દીક્ષા લેનાર–દેનારને જ નહિં, પરંતુ આખી સમાજને ભેગવવાં પડે છે, તે આ પેજનાથી ઘણે ભાગે નાબુદ થશે. સિદ્ધપુત્ર તરીકે ચાસ વર્ષો સુધી કામ કર્યા પછી એ સિદ્ધપુત્ર સર્વ વિરતિ ચારિત્રને સ્વીકાર કરી શકે. ૯૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy