SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ સમયને ઓળખો. ૮ સાત્વિક ખોરાક-દૂધ, દહિ, ઘી, દાળ, ભાત, શાક, રોટલી, વિગેરે વાપરવું. અધિક તેલ, મરચું, ખટાશ ન વાપરવાં. ૯ રજ નિયમિત છેડી યા ઘણી કસરત કરવી. ૩ તે– ૧ ભગવાન હેમચંદ્રાચાર્યે ગૃહસ્થોને માટે અહિંસાવ્રત બતા વ્યું છે તેમ–નિવાસ્રસંગનૂનાં હિંસા સંવર્ધતત્યત–અથાત્ નિરપરાધી એવા ત્રસ જીને મારવાની બુદ્ધિથી ન મારે. ૨ એવું મૃષાવચન, કે જેથી બીજાને દુઃખ ઉત્પન્ન થાય, અથવા જેમાં પરવંચના હોય, તે ન બોલે. ૩ એવી ચોરી, કે જેનાથી રાજ્યદંડ થઈ શકે, અથવા લેકનિંદા થાય, ન કરે. ૪ ચાવજ જીવ શરીરથી બ્રહ્મચર્ય પાળે. મનથી વચનથી પાળવાને યત્ન કરે. પ માસિક પચીસ રૂ. નું પિતાનું ખર્ચ નીકળે, એટલે પરિગ્રહ રાખે, અને તેથી વધારે પરિગ્રહ વધારવા માટે પ્રયત્ન ન કરે. આ ખર્ચમાં મુસાફરી ખર્ચનો સમાવેશ નથી થતો. ૪ ગ્યતા– “સિદ્ધપુત્ર” થનારમાં મમાં કમ નીચેની યોગ્યતા હોવી જ જોઈએ. ૮૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy