________________
૨ જિનાપવીત રાખવી.
૩ કપડામાં—
(૧) સફેદ ધાતી
( ૨ ) સફેદ કની
(૩) પીળુ ઉત્તરાસન
૪ કપડાના માજા ( ખટને સ્થાને ) ૫ હાથમાં એક લાકડી. (દંડ) ૬ છત્રી પણ જરૂર પડે રાખી શકે. ૨ે આચાર-નિયમ–
સિદ્ધપુત્ર.
૧ રાત્રિભોજન અને અભક્ષ્યને! ત્યાગ.
૨ જેટલી ખની શકે તેટલી સાદાઇ.
૩ રાજ એક સામાયિક કરવું. બનતા સુધી એક પ્રતિ
ક્રમણ પણ.
૪ મંદિરનું સાધન હાય ત્યાં પૂજા અવશ્ય કરવી.
૫ જ્યાં મુકામ હાય, ત્યાં પ્રતિદિન એક કલાક પ્રવચન અવશ્ય કરવું, અથવા અધ્યાપન કરવુ.
૬ શરીરશુદ્ધિ ખરાખર રાખવી.
૭ નાટકા–સીનેમા વિગેરે ન જોવાં. તેમ શૃંગાર ન કરવા, તેમ હાર્ટલેામાં ન જવું.
૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com