________________
સામાજિક ઉન્નતિ. મળવાની ઈચ્છા ધરાવે છે, તે દરવાજે ઉભા છે કે જેના હાથમાં ચાર લેાકેા છે. ’” એમ ઉદ્ઘાષણા કરવાની જરૂર છે.
ધ્યાનમાં રાખજો કે, અત્યારે તા હવે તે વિકટ સમયયે નથી રહ્યો. અત્યારે તે! જગતમાં જિજ્ઞાસાવૃત્તિ વધી છે. રાજાઆમાં કે મહારાજાઓમાં, બ્રાહ્મણામાં કે વેશ્યમાં, ક્ષત્રિ ચેામાં કે શૂદ્રોમાં, યુરેપમાં કે અમેરિકામાં, જર્મનીમાં કે ઈટાલીમાં, હિંદુમાં કે મુસલમાનમાં, ક્રિશ્ચીયનમાં કે આર્યસમાજીસ્ટમાં, બ્રહ્મસમાજ કે દેવસમાજમાં, ભણેલાઓમાં કે અભણે!માં–જિજ્ઞાસાવૃત્તિ જાગી છે. હવે તેા સા નવું નવું જાણવાની ઇચ્છા રાખે છે. અને જે સત્ય લાગે છે, વિજ્ઞાનથી મળતું લાગે છે, એનેા આદર કરવાને તૈયાર થાય છે. ખસ, સમજાવનારની જરૂર છે. સમજાવનાર જોઇએ. પહોંચી જાએ રાજદ્વારામાં, પરમાત્મા મહાવીર દેવના સિદ્ધાન્તાની અકાટય યુત્તિએની આગળ ભલ ભલા આગહિએ પણ શિર ઝુકાવશે. જૈન સિદ્ધાન્તાની સત્યતા આજે વિજ્ઞાન દ્વારા સિદ્ધ થઈ રહી છે અને અતએવ એ સિદ્ધાન્તા ગમે તેવા વિદ્વાને માટે પણ ગ્રાહ્ય છે. ખસ સમજાવવાની જરૂર છે.
હવે ત્રીજો ઉપાય છે ઉપદેશકો અને સાહિત્યને પ્રચાર. આમવર્ગ માં ઉપદેશકે અને સાહિત્યના પ્રચાર દ્વારા ઘણુ કાર્ય કરી શકાય છે. ક્રિશ્ચીયન મીશનરીએ ક્યાં ક્યાં કરે છે, ખખર છે ? ગામડાઓ અને જંગલેામાં
૬૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com