________________
સામાજિક ઉન્નતિ.
આ સમાજમાં શિક્ષાના પ્રચારનાં જે સાધના છે તે
આવે છે:—
૬ કે:લેજો છેકરાઓની
૬૨ હાઇસ્કુલે
૧૫૦ એંગ્લા વર્નાક્યુલર મિડલ સ્કુલેા.
૧૯૨ પ્રાયમરી સ્કુલે. ૧૪ર રાત્રિશાળાએ ૨૮ ગુરૂકુળા
૩૦૦ સંસ્કૃત શાળાએ ૨ ચેાગમડળે
૨ સન્યાસીપાšશાળાએ
૩ કન્યાનુરૂકુળા
૧ કન્યાžાલેજ
૨ કન્યાહાઈસ્કુલ
૨૬૨ કન્યાપાઠશાળાઓ.
જૈનસમાજ પેાતાની સસ્થાઓ સાથે આના મુકાબલે કરે. આપણે ત્યાં એક એ ગુરૂકુળા હાય તે પણ ખરી રીતે તા નામનાં જ. ગુરૂકુળ જેવું એમાં ભાગ્યે જ કઈ દેખાય. શિક્ષણ, તે પણ સરકારી સ્કુલેમાં અપાય તે જ. એટલે ગુરૂકુળથી આપણે ધર્મ ભાવનાઓ-સેવાભાવની જે સુદર છાપ એ બ્રહ્મચારિઓમાં પાડવી જોઇએ, એ કેમ પાડી શકાય ? કાલેજો અને હાઈસ્કુલા જેવુ આપણે ત્યાં શુ છે, એ કે!ઈથી અજાણ્યુ નથી. આર્યસમાજમાં ૨૦૦ શાળાઓ તેા કેવળ સસ્કૃત માટેની જ હયાતિ ધરાવી રહી છે, ત્યારે જૈન સમાજમાં કુરૂકુળ જેવી સંસ્થાઓમાં પણ સંસ્કૃત ભાષા ત્યાજ્ય છે. એક એક આચાયે કરાયા કરાડા શ્લેાકેા જે જેનસમાજને વારસામાં આપ્યા છે, એ જ સમાજ
૬૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com