________________
(
૩ )
UHURUBENEFREEUTIFETITUTER
સિદ્ધપુત્ર.
PUCUCURUPULUCULUPU
CUC
בתכתבותכתבתכרבובתכתבת
કઈ પણ ધર્મને પ્રચાર પ્રચારકે વિના નથી થઈ શકતો, એ વાત મારા છેલ્લા લેખાથી સ્પષ્ટ સમજાઈ હશે. આર્યસમાજ, બ્રહ્મસમાજ, દેવસમાજ, પ્રાર્થનાસમાજ, કિશ્ચીયન, અને એવી કોઈ પણ સમાજે પોતાની તરક્કી કરી રહી છે, તે પિતાને પ્રચારકના સાધનથીજ. આજકાલની તે નવીન સમાજે જ શા માટે? જેનધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મને પ્રચાર પણ અત્યાર સુધીમાં થયો છે, થાય છે અને થશે, એ પ્રચારકેન સાધનથી જ. સેંકડો-હજારે ઉપદેશકે–સાધુઓ જેન:
૮ઇ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com