________________
સમયને ઓળખો.
ફડેનું લિસ્ટ ચેપડાના પાને કિવા એક કાગળીયા ઉપર હોય છે, ત્યાં સુધી ગૃહસ્થને ભાવ જેવો ને તે કાયમ હોય છે, પરંતુ જ્યારે તે રકમ એકત્રિત થાય છે, અને એક ખાસ્સી ગાંસડી કે ઢગલે ગૃહસ્થની આંખ આગળ ઉપસ્થિત થાય છે, ત્યારે તે ગૃહસ્થનું ચિત્ત ચલાયમાન થાય છે. હાય હાય, આટલી રકમ અમારા ગામમાંથી ચાલી જશે? અરે આટલી બધી રકમ તે ખરચી શકાય? નહિં નહિં, વ્યાજ ખર! વ્યાજની રકમ પણ હેાટી જૂએ છે ત્યારે પાછી મૂડીને વધારવાની દાનત ઉભી થાય છે. પરિણામ એ આવે છે કે નથી મૂડી ખરચી શકતા, અને નથી વ્યાજ પણ પુરૂ ખરચતા. પછી તે રૂપિયા એક પ્રકારના ભયંકર કલેશનું કારણ બને છે. એ કલેશ ધીરે ધીરે એટલે બધે આગળ વધે છે કે એ રૂપિયા વકીલ અને બેરીસ્ટને ખીસ્સાં તર કરવાના કામમાં આવે છે. જ્યારે, જેને માટે એ ફંડ ભેગું કરવામાં આવ્યું હતું, તેઓની સ્થિતિ તે એક ઇંચ પણ આથી પાછી થયેલી નથી જેવાતી. માટે સૌથી પહેલાં ધ્યાનમાં એજ લેવાનું છે કે ફંડ થવાની સાથે જ તેની વ્યવસ્થા પણ તત્કાળ જ કરવી જોઈએ.
પ્રત્યેક ચતુર્માસમાં ઘણાં કામ ન કરાવતાં આવાં આવા એક એક બબે કામે ઉપર જ એક સરખી રીતે ઉપદેશ આપવાનું મુનિરાજે ધ્યાનમાં લે તે બે પાંચ વર્ષમાં તે જૈન સમાજના અંગમાં જે જે સડે પેઠે છે એ બધે દૂર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com