________________
સમયધર્મ. થાય અને સમાજનુ શરીર નિરંગ-હૃદયપુષ્ટ બને. એ ચાર વર્ષ સિ ંઘે નિહ કાઢવા કઢાવવામાં આવે, તા તથી સામાજિક સ્થિતિમાં કઈ હાની પહોંચવાનો નથી. પરંતુ જો આવશ્યક કબ્યા તરફ્ બેદરકારી કરવામાં આવશે, લક્ષ્ય દેવામાં નહિ આવે તેા તેથી સમાજની પરિસ્થિતિમાં જે હાનિ પહોંચી રહી છે, એમાં ભયંકર વધારા જ થવાને.
પ્રભાવશાલી ઉપદેશક મુનિરાજો જો આટલીજ વાત લક્ષ્યમાં લેશે તે તેઓ આજ ચામાસામાં ઘણું ઘણું કરી શકશે.
ખરેખર ખુશી થવા જેવું એ છે કે આજથી ૮-૧૦ વર્ષા ઉપર કેટલાક મુનિરાજો જે વિચારા ધરાવતા હતા, તેના વિચારમાં આજે ઘણું ધણું પરિવર્તન થયેલું જોવાય છે. અને તેઓ સમયધમ ના ઉપદેશ આપી રહ્યા છે. જેઓ સમયને ઓળખી સમાજના ધનાઢ્યો વિગેરે પાસે કાર્યો કરાવી રહ્યા છે, તેઓને મારા ભૂરિ ભૂરિ અભિનંદન છે અને આશા છે કે બીજા મુનિરાજો પણ તેઓશ્રીનુ અનુકરણ કરી સમાજના ઉદ્ધારમાં મ્હોટા ફાળે આપશે.
૭૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com