________________
સિદ્ધપુત્ર.
નથી, આવે એક વર્ગ ઉઘડ્યા વિના જૈનધર્મના પ્રચારને માટે આપણે સર્વત્ર પહોંચી શકવાને માટે અસમર્થ છીએ અને જ્યાં સુધી આપણી એ અસમર્થતા દૂર ન થાય, ત્યાંસુધી જૈનધર્મના પ્રચારની આપણે આશા રાખીએ, એ પણ નિરર્થક છે. આ ગૃહસ્થા પોતાની ધૂનમાં છે. સારી પેઠે લક્ષ્મી એકત્રિત કરી લેવા હતાં અને પ્રચારકાર્ય કરવાની શક્તિ હાવા છતાં, એવા ગૃહસ્થા લેાલવૃત્તિથી પેાતાના ધંધારાજગારને બંધ કરી-ચાક્કસ સમય માટે બંધ કરીને પણુ શાસનના હિતની ખાતર ઘેાડા પણ ભેગ આપી શકતા નથી અને અતએવ, ન સાધુમાં કે ન ગૃહસ્થમાં-એવા એક વર્ગ ઉભે કરવાની આવશ્યક્તા છે.
આવા એક વર્ગ ઉભા કરવા, અને એ યુગને કા નામથી આળખવા, તેમ એના આચારવિચાર, અને તેએમાં ચેાગ્યતા કેવી હાવી જોઇએ, તે સબંધી થાડુંક વિચારી લઇએ.
ચરિતાનુવાદના કેટલાક પ્રાચીન ગ્રંથામાં “સિપુત્ર”નું નામ આવે છે. આ ‘સિદ્ધપુત્રાના વેષ અને આચારવિચાર કેવા હતા, તે સબંધી હજી ચાક્કસ વર્ણન મારા વાંચવામાં આવ્યું નથી. પરન્તુ એ તા ચાક્કસ છે, કે જૈનસમાજમાં ‘ સિદ્ધપુત્ર ’ નામના એક વર્ગ અવશ્ય હતા. વધારે શેાધ કરીને આપણે એ મેળવવું જોઇએ કે એ સિદ્ધપુત્ર કેવાં ત્રતા પાળતા હતા? કેવા આચાર પાળતા હતા ? કેવી તેમની વેષ-વિભૂષા હતી ? અને તે શું શું કામ કરતા હતા ?
૮૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com