________________
સમયને ઓળખા
ગામના કે પેાતાના કુટુંબના સાધુ-ગુરુ બનાવી રહ્યા છે. મારૂં તે માનવું છે કે ગૃહસ્થા, સાધુએના પક્ષાપક્ષીમાં ન પડ્યા હત, પેાતાના જ ગુરુ ન મનાવતાં જગતના ગુરુ તરીકે તેમને વિચરવા દીધા હત, અને જરા પણ આચારમાં વ્યવહારમાં શિથિલતા આવતાં, શાસ્રના નિયમ પ્રમાણે સાધુએના માતા-પિતા બની, તેમના આચાર-વિચારનું ભાન કરાવતા રહ્યા હત, તા આજે સાધુઓની અને આખા સમાજની આ સ્થિતિ ન જ આવી હત. આજે સાધુએમાં જે વૈમનસ્ય જોવાય છે, તે જોવાના પ્રસંગ ન જ આવતે. આજે સાધુસમ્મેલન થવામાં જે વિન્નો દેખાય છે, તે વિદ્યો કદાપિ આડે નહિં. આવત. પરન્તુ કેવળ ઢષ્ટિરાગના કારણે, જ્યાં, ગમે તેવી પાલાલ ચલાવનારમાં શિથિલાચારીયામાં પણ ચેાથા આરાની વાનગીપણું જોઇ રહ્યા હૈાય ત્યાં સત્ય કયાંથી કહી શકાય ? ખુખી તે એ છે કે આજે જેને ચેાથા આરાની વાનગીમાં મૂકવામાં આવે છે એને કાલે પાંચમા આરાથીયે આગળ વધી છઠ્ઠા આરામાં મૂકવાના પ્રસંગ આવે છે. સમયની અલિહારી છે ! અસ્તુ.
કહેવાની મતલમ એ છે કે ધર્મના પ્રચારક તરીકે જૈન સમાજમાં સાધુએ કામ કરી રહ્યા છે, પરન્તુ તેઓ પોતે તા મ્હાટે ભાગે ચાક્કસ ક્ષેત્રાના જાગીરદાર અન્યા છે, અથવા ચેાક્કસ રાગી શ્રાવકાના ગુરૂ બન્યા છે, એટલે, એમનામાં ગમે તેટલી શક્તિયેા હેાવા છતાં, દેશ-વિદેશમાં જૈનધર્મ ના
૮૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com