________________
સમયને ઓળખે. આપીએ બીજાઓના હાથે-સરકારી સ્કૂલમાં, અને બીજી તરફથી ધાર્મિક કે સામાજિક કર્તવ્યનું સ્મરણ માત્ર પણ ન કરાવીએ, આનું પરિણામ નાસ્તિકતા સિવાય બીજું શામાં આવે વારૂ? અસ્તુ,
કહેવાની મતલબ કે સામાજિક ઉન્નતિને આધાર આજના બાળકે અને યુવકે ઉપર છે. એમને કેળવવાની ઘણી જ જરૂર છે. એ કેળવણું ખાસ કરીને સ્વતંત્ર આપવાની જનાઓ ઘવી જોઈએ છે, અને એની સાથે જ સાથે એઓને ધાર્મિક અને સામાજિક સંસ્કાર પાડી એમના કર્તવ્યનું ભાન એમના શિક્ષણ સમયમાં જ કરાવવાની જરૂર છે.
સાચા પ્રચારક-ઉપદેશકે આમાંથી જ નિકળશે, જેઓ પિતાનું કર્તવ્ય સમજશે, તેઓ જરૂર જૈનધર્મની–જેનસમાજની વથાસમય સેવા કરશે.
આવી જ રીતે પુસ્તકોન્ટ્રેકટ–પેમ્ફલેટને પ્રચાર કરે એ પણ જરૂરનું છે. મારું નમ્ર મન્તવ્ય છે કે પ્રજામાં સ્ફોટા વ્હોટાં સાહિત્યનાં પુસ્તકે જે ઉપકાર નથી કરતાં તે નાનાં ટ્રેકટ કરે છે. આવાં ટ્રેકટનો પ્રચાર કરનારી નાની મેટી સોસાઈટીએ બંગાલ, મગધ, પંજાબ, કચ્છ, દક્ષિણ અને એવા જુદા જુદા પ્રાન્તમાં જુદા જુદા ગામમાં ખેલવાની જરૂર છે. આવી સોસાઈટીએ જુદી જુદી ભાષાઓમાં ટ્રેકટરને પ્રચાર કરે, એ એનું કર્તવ્ય હોવું જોઈએ. અને આ બધીએ સોસાઈટીઓ સંગઠનપૂર્વકની હોવી જોઈએ. બધી
६४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com