________________
સમયને ઓળખે.
પરન્તુ હવે ગઈ ગુજરી આપણે ભૂલવી જોઈએ. અતં ન શનિ ત ન મળે ભૂતની વાતને આપણે ભૂલી જઈએ અને આજથી આપણે નવું પ્રભાત સમજીએ. આ ચર્તુમાસ મુનિરાજેએ જ્યાં જ્યાં કર્યું હોય ત્યાં ત્યાંની જનતાને સમયધર્મ જ સમજાવે અને સમયને ઓળખીને જ કાર્યો કરાવે.
સાથી પહેલાં તો આ ચતુર્માસમાં બે શ્રાવણ મહીના આવેલા છે, એટલે કેટલાક ગ૭વાળાએ પહેલા શ્રાવણમાં પર્યુષણને પ્રારંભ કરવાના, જ્યારે કેટલાક બીજામાં. આ પહેલા અને બીજા શ્રાવણના નિમિત્તે જેનસમાજમાં કેવા કેવા કલેશ થયેલા છે, એ કોઈથી અજાણ્યા નથી. ગચ્છના ઝગડાઓ–આસપાસના વૈમનસ્ય, આવી આવી બાબતોને જ આભારી છે. પરંતુ આવા ઝગડાઓથી આપણી શક્તિઓ કેટલી ક્ષીણ થઈ છે, એ શું આપણાથી અજાણ્યું છે? આવા કલેશે હજુ તો શાન્ત થવાયે પામ્યા નથી, એટલામાં બે શ્રાવણ આવીને ઉભા રહ્યા છે. જો કે આવા પ્રસંગમાં જેને જે રૂચે, કિવા પિતે જે પરંપરામાં માનતા હોય, તે તે પરંપરાને અનુસરીને કાર્યો કરી લેતા હોય, તો તે ઝઘડાને અવકાશ જ નથી રહેતું, પરંતુ પોતાની માન્યતાએને સિદ્ધ કરવા જતાં બીજાઓને જૂઠા–ઉતારી પાડવાના જે પયત્ન થાય છે, એજ ક્લેશનું કારણ બને છે. ચાલુ ચેમાસામાં આવેલા બે શ્રાવણ પ્રસંગેએ શાન્તિપૂર્વક કાર્ય કરી લેવાની જરૂર છે. ઘણું ગામમાં પહેલા અને
૭૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com