________________
( ર )
તાIિIIIII ITHILITIII HIIIIIIIIIIIIIIIIIIIIIII
IIIIII
IIIIIIIIIIIIIIIIIIIIIIIIIM
સમય ધર્મ.
છેલ્લા બે અંકમાં જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિને ખ્યાલ કરાવવામાં આવ્યું છે. બીજી ભાઈબંધ કેમ કરતાં જેન કેમ કેટલી પાછળ ધસી રહી છે, અને એમ પાછળ ધસવાનાં કયાં કારણે છે, એ બતાવવા સાથે, બીજી કેમે કયા સાધનેથી આગળ વધી રહી છે, એ બતાવી એ સાધને હસ્તગત કરવા જેન સમાજના નેતાઓનું ધ્યાન ખેંચવામાં આવ્યું છે.
૬૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com