________________
સમયને ઓળખે.
એ બધી બાબતેને ટૂંકી મતલબમાં સમાવીએ તો એમજ કહી શકીએ કે જેન સમાજે-જૈન સમાજના નેતાઓ, ઉપદેશકોએ “સમયધર્મ જાણવાની જરૂર છે. “સમયધર્મ ” ને જાણ્યા સિવાયની જેટલી પ્રવૃત્તિ કરવામાં આવે છે, તે બધી નિરર્થક પ્રાય: નિવડે છે. ન્હાની સરખી કેમમાં સેંકડે ત્યાગી ઉપદેશકે અને ઉપદેશિકાઓ હોવા છતાં, હજારે બલ્ક લાખનાં દાન થવા છતાં સમાજનું નાવ પાછ
જ હઠતું જાય છે, એજ બતાવી આપે છે કે આપણે સમયધર્મ જા નથી. આજે તો હું કેવળ મહાવીરના વડીલ પુત્ર અને પુત્રિઓ-સાધુઓ અને સાધ્વીઓને ઉદ્દેશીને જ કંઈક વિચારે રજુ કરવા ઈચ્છું છું.
કાળની અનન્તતાના ઉદરમાં જેમ અનન્ત ચોમાસાં પ્રવિણ થઈ ચૂક્યાં છે, તેવી રીતે વિ. સં.૧૯૮૪નું ચતુર્માસ પણ અનન્તતાના ઉદરમાં પ્રવિષ્ટ થવાનું આજથી પ્રારંભ કરે છે. ચતુર્માસ એટલે જેનસમાજની તપસ્યાને અમૂલ્ય સમય. ચતુર્માસ એટલે ઉદાર દિલના દિલાવરેને પપકાર કરવાને પુનિત સમય અને ચતુર્માસ એટલે સાધુ મુનિરાજોને ઉત્કૃષ્ટ ઉપગપૂર્વક સમય પાળવાને, અને બીજા ભવ્યોને તારવાને સુંદર સમય. આ ચતુર્માસને આજથી પ્રારંભ થાય છે. આજથી સાધુ-સાધ્વીઓ, ચાર માસની, બલકે આ વર્ષે તે પાંચ માસની સ્થિરતા માટે નિશ્ચિત કરેલાં ગામમાં સ્થિર થઈ જવાના. જે ગામમાં મુનિરાજે
७० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com