SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સામાજિક ઉન્નતિ. આ સમાજમાં શિક્ષાના પ્રચારનાં જે સાધના છે તે આવે છે:— ૬ કે:લેજો છેકરાઓની ૬૨ હાઇસ્કુલે ૧૫૦ એંગ્લા વર્નાક્યુલર મિડલ સ્કુલેા. ૧૯૨ પ્રાયમરી સ્કુલે. ૧૪ર રાત્રિશાળાએ ૨૮ ગુરૂકુળા ૩૦૦ સંસ્કૃત શાળાએ ૨ ચેાગમડળે ૨ સન્યાસીપાšશાળાએ ૩ કન્યાનુરૂકુળા ૧ કન્યાžાલેજ ૨ કન્યાહાઈસ્કુલ ૨૬૨ કન્યાપાઠશાળાઓ. જૈનસમાજ પેાતાની સસ્થાઓ સાથે આના મુકાબલે કરે. આપણે ત્યાં એક એ ગુરૂકુળા હાય તે પણ ખરી રીતે તા નામનાં જ. ગુરૂકુળ જેવું એમાં ભાગ્યે જ કઈ દેખાય. શિક્ષણ, તે પણ સરકારી સ્કુલેમાં અપાય તે જ. એટલે ગુરૂકુળથી આપણે ધર્મ ભાવનાઓ-સેવાભાવની જે સુદર છાપ એ બ્રહ્મચારિઓમાં પાડવી જોઇએ, એ કેમ પાડી શકાય ? કાલેજો અને હાઈસ્કુલા જેવુ આપણે ત્યાં શુ છે, એ કે!ઈથી અજાણ્યુ નથી. આર્યસમાજમાં ૨૦૦ શાળાઓ તેા કેવળ સસ્કૃત માટેની જ હયાતિ ધરાવી રહી છે, ત્યારે જૈન સમાજમાં કુરૂકુળ જેવી સંસ્થાઓમાં પણ સંસ્કૃત ભાષા ત્યાજ્ય છે. એક એક આચાયે કરાયા કરાડા શ્લેાકેા જે જેનસમાજને વારસામાં આપ્યા છે, એ જ સમાજ ૬૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035231
Book TitleSamayne Olkho Part 02
Original Sutra AuthorN/A
AuthorVidyavijay
PublisherVijaydharmsuri Jain Granthmala
Publication Year1934
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy