________________
સમયને ઓળખો.
એ ધ્યાનમાં રાખવાનું છે કે આ એક આપવાદિક પ્રસંગ છે. એટલે કે કઈ મહાવિકટ પ્રસંગમાં આ વસ્તુઓ ગ્રહણ કરવા માટે લખ્યું છે. અને તે પણ બહાર પરિભેગને માટે–શરીર ઉપર લગાવવાને માટે. નહિ કે ખાવાને માટે. ટીકાકારે આ સંબંધી સ્પષ્ટ ખુલાસો કર્યો છે. ટીકાકારના શબ્દો આ છે –
____ “यस्य चोपादानं क्वचिद् लुताद्युपशमनार्थं सद्वैद्योपदेशतो वा बाह्यपरिभोगेन स्वेदादिना ज्ञानाद्युपकारकत्वात् फलवद् दृष्टं, भुजिश्चात्र बहिःपरिभोगार्थे, नाभ्यवहारार्थे, પતિમોગવદ્ !”
અર્થાતઃ–કયારેક ભૂતાદિ રોગની શાન્તિને માટે કુશલ વૈદ્યના આદેશથી, બહાર લગાડવાને માટે માંસ-મસ્ય ગ્રહણ કરે, પણ તે ખાવાને માટે નહિ,અહિં “ભુજ' ધાતુ
બહિપેરિભાગ” અર્થમાં છે. જેવી રીતે કે–“તિમો” આદિ શબ્દોમાં “ભુજ' ધાતુનો અર્થ “ખાવું” એ નહિં પરન્તુ “બહાર લગાવવું” એ ગ્રહણ કરવાને છે.
ઉપર કહ્યા પ્રમાણે મહા ભયંકર રોગના કારણે અને કઈ કુશલ વૈદ્ય બતાવે તેજ બહારના ઉપયોગને માટે તે વસ્તુ લેવા માટે કહેવામાં આવ્યું છે, અને તે પણ મહા અપવાદ માગે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com