________________
સમયને ઓળખે. છે. અસ્તુ કમમાં કમ આ બન્ને બાબતોનું લક્ષ્ય રાખીને જે સૂત્રોનું અવલોકન થાય, તો ગેર સમજુતી ઓછીજ ઉભી થાય, એવું મારું નમ્ર મન્તવ્ય છે.
ડ. જોકેબી જેવા વૃદ્ધ વિદ્વાને પણ આ વિષયમાં જે ભૂલ થાપ ખાધી હતી, એ વાત, જોધપુરમાં સ્વર્ગીય ગુરૂદેવ શ્રીવિજયધમસૂરીશ્વરજી મહારાજના સમજાવવાથી તેમને માલૂમ પડી હતી. અને તેથી જ તેમણે પિતાના તે વિચારે ફેરવ્યા હતા. અસ્તુ,
અધ્યાપક કસબીજીએ પાવાવાના ઉપર્યુક્ત પાઠને મળતી જ રાત્રિ સૂત્રની બે ગાથાઓ આપી છે. આ બને ગાથાઓને સારાંશ ઉપરના જ પાઠને મળતે છે. અને તેવી જ રીતે તેની ટીકામાં શ્રી હરિભદ્રસૂરિએ સ્પષ્ટ ખુલાસો કર્યો છે. તે ગાથાઓ અને ટીકા આ છે
बहुअट्ठियं पोग्गलं अणिमिसं वा बहुकंटयं । अत्थियं तिंदुयं बिल्लं, उच्छुखण्डं य संबलिं ॥ ७३ ॥ अप्पे सिआ भोयणज्जाए, बहुउज्झियधम्मियं । देंति पडिआइक्खे न मे कप्पइ तारिसं ॥ ७४ ॥
જ ૦ ૧. અર્થાત–બહુ અસ્થિમય માંસ, બહુ કંટકમય મત્સ્ય, અસ્થિવૃક્ષ ફલ, બીલીપત્રનું ફળ, શેરડી, શાલ્મલિ, આવી જાતના પદાર્થો–જેમાં ખાવાને ભાગ છે અને ફેંકી
२८
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com