________________
સામાજિક ઉન્નતિ. કે જેનેાની સખ્યા છેલ્લાં કેટલાક સેકડાએથી દિવસે દિવસે ઘટતી જ રહી છે, હજી વધવાના સંકેા કે દસકેા દેખાયા નથી.
જ્યારે આમ જ છે, અને જૈનસમાજના નેતાએ આગેવાના, ઉપદેશકે તરફથી ખાસ ચાક્કસ પ્રયત્ના પ્રગતિ માટેના નથી હાથ ધરવામાં આવતા, તેા પછી એમ માનવું શું ખાટુ છે કે જો આવીને આવી સ્થિતિ લાંએ કાળ રહી તેા એનુ અત્યન્ત ભયંકર પરિણામ જોવુ પડશે ?
બેશક, એ વાત ખરી છે કે-જૈનસમાજે પણ ચઢતીના દિવસે અવશ્ય જોયા છે, પરન્તુ જ્યારે જ્યારે જૈન સમાજની ચઢતી થઈ છે, જ્યારે જ્યારે જૈન સમાજે પેાતાનુ અંગ પુષ્ટ કર્યું છે, ત્યારે ત્યારે તે તે સમયના આચાર્ય અને નેતાઓની ઉદારતાથી જ થયું છે. એ ઉદાર જૈનાચાર્યાએ લાખા ક્ષત્રિયાને જૈનધર્મી માં દાખલ કર્યા, અન્ય કામેાને જૈન અનાવી, બલ્કે ગ્રીક જેવી જાતિને પણ જૈનધર્મી બનાવી.
એ ઉદારતાના પરિણામેજ જૈન સમાજની સમયે સમયે પ્રગતિ થઇ છે. તે ઉપરાંત હેમચંદ્રાચાર્ય અને હીરવિજયસૂરિ જેવા પ્રતાપી આચાર્યાએ રાજસત્તાએ ઉપર પેાતાના પ્રભાવ નાખ્યા, અને તે દ્વારા જૈનધર્મ પાળનારાએની સંખ્યા વધારી. ઉપરાંત જુદા જુદા ધુરંધર વિદ્વાન્ આચાચેએિ સમયને આળખી ઉપદેશ દ્વારા જૈનધર્મ ફેલાવ્યેા.
નિદાન એ નિશ્રિત વાત છે કે—કાઇ પણ ધર્મના પ્રચાર માટે—સમાજની ઉન્નતિ માટે ત્રણ સાધના મુખ્ય છે:
પ૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com