________________
શું જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન છે? આના અને વિચારવા પહેલાં કયા પ્રસંગને આ પાઠ છે, તે વિચારીએ.
મહાવીર સ્વામીના શિષ્યાભાસ શાલાએ જ્યારે ભગવાનના ઉપર તેલેસ્યા મૂકી, ત્યારે ભગવાનને તેના તાપથી–ગરમીથી મરડે થઈ ગયે. આ જોઈને સિંહ અણગાર ઘણે દુ:ખી થયે અને માલુકકલ નામના વનમાં જઈને રેવા લાગ્યું. ભગવાને જ્ઞાનથી જાણું લીધું અને સાધુને મેકલી સિંહા અનગારને પોતાની પાસે બોલાવી કહ્યું –
હે સિંહા અનગાર, તું ચિંતા ન કરીશ. હું હજી સોલા વર્ષ જીવવાનો છું. ”
ઈત્યાદિ કહીને ઉપરની વાત કહેવામાં આવી છે. એટલે કે
તત્ર (મેટિંગ નગરમાં) ગૃહપતિની પત્ની રેવતીએ મારા માટે બે કમાંડ તૈયાર કર્યા છે, તેને લઈશ નહિ, કિન્ત વાયુશમનને માટે બીજોરાપાક છે, તે લેવો. ”
ઉપરના પાઠને આ અર્થ છે. પરંતુ અનભિજ્ઞ કેટલાક લેકે ઉપરના પાઠમાં આવેલા “ટુ પોયરા ને અર્થ બે કપાતશરીર કરે છે અને શું શુમંત ને અર્થ “કુક્કડ માંસ કરે છે, પરંતુ આ અર્થો ઉચિત નથી. શ્રીમાન અભયદેવસૂરિ મહારાજ કહે છે કે.
"दुवे कवोया इत्यादि श्रूयमाणमेवार्थे केचिद् मन्यन्ते"
૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com