________________
શું જેના સૂત્રોમાં માંસાહારનું વિધાન છે? દેવાને વધારે હોય-આપનારીને “તે મને એગ્ય નથી” એમ કહીને નિષેધ કરે. આના ઉપર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે – · अयं किलं कालद्यपेक्षया ग्रहणे प्रतिषेधः ।
અહિં “કાલ” શબ્દથી પુરાતત્તવના સમ્પાદકે તે લેખની નેટમાં “ દુકાળ વિગેરે ” બતાવેલ છે, પરંતુ તે ઠીક નથી. કાળ” શબ્દથી “સમય” વિશેષ સમજ જોઈએ છે. અને “સમયવિશેષ” એટલે કેઈ મહાન ભયંકર-ભૂતાદિ રેગના સમયે, તે વસ્તુ ગ્રહણ કરવાની જરૂર પડે છે, હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે એવા અતિકંટકમય મસ્ય કે અતિ અસ્થિભય માંસને સાધુ નિષેધ કરે. શ્રીહરિભદ્રસૂરિ વધુ ખુલાસો એમ પણ કરે છે કે___“ अन्ये त्वभियधति-वनस्पत्यधिकारात् तथाविध-फलाभिधाने
તે” અર્થાત્ આ પ્રસંગ વનસ્પતિ સંબંધી હોવાથી તે પણ એક જાતનાં વનસ્પતિનાં ફળનાં નામે છે. તેઓ કહે છે કે
રિચર્ચ” કથિવૃક્ષાર્ા. હિંદુN ” તેંદુ પ , રૂતિ
એટલે એ તો નક્કી જ છે કે ઉપરના પાઠ ઉપરથી “જૈન સાધુઓ માંસ-મસ્યનું ભક્ષણ કરતા હતા.” એમ જે કહેવામાં આવે છે તે હંબક છે.
૨૯ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat