________________
સમયને ઓળખે.
૧૯૦૧
આ વિષયના મૂળ મુદ્દા ઉપર આવું, તે પહેલાં એક વાતની ખાતરી કરી લેવી ઉચિત છે. અને તે એ કે જેન સમાજ–અર્થાત્ જેનધર્મના અનુયાયીઓની સંખ્યા દિનપ્રતિદિન વધે છે કે ઘટે છે. સામાન્ય રીતે બધા એમ જરૂર જાણે છે કે જેનોની સંખ્યા જરૂર ઘટે છે, પરંતુ કેટલી અને બીજી કેમની સાથે મુકાબલામાં ક્યાં સુધી તેની પરિસ્થિતિ આવી છે, એ જાણવાને માટે નીચેના પ્રામાણિક આંકડા વધારે સહાયભૂત થશે. ધર્મ
૧૯૧૧ ૧૯૨૧ સનાતની ર૦૭,૦૫૦,૫૫૭, ૨૧૭,૩૩૭,૯૪૩, ૨૧૬,૨૫૦,૬ર૦, આર્યસમાજી ૯૨,૧૯, ૨૪૩,૪૪૫, ૪૬૭,૫૭૮, બહ્મસમાજ ૪૦૫૦, ૫,૫૦૪, ૬,૩૮૮ સીબ ૨,૧૫,૩૩૯, ૩,૧૪,૪૬૬, ૩,૨૩૮,૮૦૩ જૈન ૧,૩૩૪,૧૪૮, ૧,૨૪૮,૧૮૨, ૧,૧૭૮, ૧૯૯૬ શ્રદ્ધ ૯૪૭૬,૭૫૯ ૧૦,૭૧,૪૫૩, ૧૧,૫૭૧,૨૬૮ પારસી ૯૪,૧લ્ટ, ૧૦૦,૦૯૬, ૧૦૧,૩૭૮ મુસલમાન ૬૧,૪૫૮,૦૭૭, ૮૬૬,૬૪૭,૨૯, ૬૮,૭૩૫ ૨૩૩ ખ્રીસ્તી ૨,૨૩,૨૪૧, ૩,૮૭૬,૨૦૩, ૪,૭૫૪,૦૬૪ ડાકલીયા ૮,૫૮૪,૧૪૮, ૧૦,૨૫,૧૬૮, ૯,૭૭૪,૬૧૧ નાના સંપ્રદાય વાળા ૧૨૯,૮૦૦, ૧૩૭,૧૦૧, ૧૮,૦૦૪
ઉપરના આંકડાઓમાં કાળા ટાઈપમાં આપેલા આંકડાઓ તરફ હું વાચકેનું ખાસ કરીને ધ્યાન ખેંચું છું.
૪૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com