________________
સમયને ઓળખે.
આતો સૂત્રમાં આવેલા શબ્દની વાત થઈ, સંસારમાં પણ એવા અસંખ્ય શબ્દ પ્રચલિત છે કે જેના જુદા જુદા અર્થો થાય છે. દાખલા તરીકે–
“રાવણ” દશાનનું નામ છે તેવી રીતે “નંદુક” ફલનું પણ નામ છે, “પતંગ' ચરેન્દ્રિય જીવનું નામ છે, તેમ
મહુડાં ” નું પણ નામ છે. “તારા ” તાપસની સ્ત્રીનું નામ છે, તેમ “દ્રાક્ષા” નું પણ નામ છે, છ કાચબાનું નામ છે, તેમ “નવતૃળી વૃક્ષનું પણ નામ છે, “ જો ” ગાયની જીભનું નામ છે, તેમ “ગેબી” નું નામ છે. “મારું” માંસવાળાનું–અતિપુષ્ટનું નામ છે, તેમ “કાલિંગડા” નું પણ નામ છે. “ વિસ્વી” સર્ષ વિશેષને કહે છે, તેમ કડુરી” નામના શાકનું પણ નામ છે. “ તુષ” ચાર પગવાળા (પશુ) ને કહે છે, તેમ “ભીંડા” ને પણ કહે છે.
કેટલા શબ્દો લખવા ? ચારે તરફનું જ્ઞાન મેળવ્યા સિવાય અર્થાત્ ચારે તરફની પરિસ્થિતિ જાણ્યા વિના એક તરફજ લક્ષ્ય કરીને જે નિશ્ચય કરવામાં આવે, તે મહાન અનર્થ થવાની જ સંભાવના રહે. પંજાબને એક માણસ ગુજરાતમાં જાય, અને પ્રસંગોપાત વાત નિકળતાં કહે કે– हमारे वहाँ कुकडी बहुत होती हैं, और हम लोग विशेषतः कुकडी જાતે હૈ! ગુજરાતને વાણી આ સાંભળીને દિગમૂઢ જ થઈ જાય, પણ જે દિગમૂઢ થઈને ચૂપચાપ બેસી રહે, અને બન્ને ત્યાંથી છુટા પડે તે પેલા ગુજરાતીના મનમાં અવશ્ય એ
૩૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com