________________
શું જેનસૂત્રમાં માંસાહારનું વિધાન છે ? આ કોશજ જ્યારે તે શબ્દો વનસ્પતિ વિશેષને માટે સ્પષ્ટ બતાવે છે, તે પછી હવે નિશ્ચિત થાય છે કે જે લેકે જૈનસોમાં માંસાહારને પાઠ જોઈ રહ્યા છે તેઓ બ્રાતિમાં છે.
ઉપરનાજ શબ્દ નહિ, પ્રાચીન ગ્રંથોમાં એવા અનેક શબ્દો છે કે જે અત્યારે કંઈ બીજા જ અર્થમાં વપરાતા હોય છે. ત્યારે, અત્યારે જે અર્થમાં તે શબ્દો વપરાતા હોય, તે અર્ધમાં તે શબ્દો લઈ જવાથી મહાન અનર્થ ઉભો થાય, એ દેખીતું જ છે. હું ડાક એવા શબ્દો આપું છું કે જે એવી જ રીતે જુદા જુદા અર્થમાં વપરાયા છે.
મઝારવી” શબ્દ પ્રકટ અર્થમાં “બિલાડી” અર્થમાં છે પરન્તુ માવતી સૂત્રના ૨૧ મા શતકમાં મુળ વનસ્પતિના અર્થમાં મૂક્યા છે. “શેરાવળ ” ઈન્દ્રના હાથીનું નામ છે, પરન્ત પન્ના સૂત્રમાં “લકુચફળ” ના અર્થમાં મૂક્યા છે. “મંડુ” એ દેડકીનું નામ પ્રસિદ્ધ છે, પરન્તુ પાનનાં સૂત્રમાં આણંદ શ્રાવકના અધિકારમાં આણંદ શ્રાવક વનસ્પતિનું પરિમાણ કરતાં “મટુકી” ની છુટ રાખે છે. કારણ કે–મંડુકી એ “કેડી” નામની વનસ્પતિનું નામ છે.
આ અર્થો સ્વતંત્ર કલ્પનાથી કરવામાં આવ્યા છે અથવા આવે છે, એમ નથી; નિદ્ આદિ સંસ્કૃત–પાકૃત કેશોમાં પણ એના વનસ્પત્યાદિ અર્થો બતાવ્યા છે.
૩૫ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat