________________
ગુજૈનસૂત્રામાં માંસાહારનુ વિધાન છે ?
ભાવના રહીજ જાય છે કે પામના લેાકે—વાણિયા પણ કુકડી ખાય છે. પરન્તુ ધ્યાનમાં રાખવુ તેઇએ કે પજામમાં મકાઈ ને કુકડી કહે છે. જો આ જ્ઞાન પાસ થયું હાય તે પેલા ગુજરાતીને ભડકવા જેવું નજ રહે.
‘પેટા’ શબ્દ ગુજરાતમાં પ્રસિદ્ધ છે પરન્તુ તેજ પેાટા શબ્દ માળવામાં કાઈ એલે-ચણાના ખેતરમાં ઉભેલી કાઇ ખાઇને રસ્તે જતા મુસાફ એમ કહે છે કે-બાઇ એક આનાના પાપટા આપ તા, તે તે આઈ પેાપટાના બદલામાં ગાળાના વરસાદ જ વસાવે.
પૂર્વ દેશમાં ‘ શાક ’ને ‘ તુરકારી ’ જ કહે છે, ગુજરાતમાં તરકારી ' શબ્દ નથી ખેલાતા.
"
કહેવાની મતલખ કે કોઇપણ શબ્દને એકજ અર્થ કરીને નિણૅય માંધવામાં ઘણી ભૂલ થવાની સંભાવના રહે છે. સૂત્રામાં આવેલા કેટલાક શબ્દોમાં પણ રહેલું આ રહસ્ય ન સમજાય, ત્યાં સુધી નિર્ણય આંધા વ્યાજબી નથી. પરન્તુ કેટલાક દિગમ્બર ભાઇએ પણુ, કે જેએ પ્રાચીન સૂત્રાને ન માનતાં આધુનિક ગ્રંથા ઉપર જ પેાતાના સાહિત્યના પુલ ઉભું કરે છે, તેઓ શ્વેતામ્બર સૂત્રેાના કેઇપણ ગીતાર્થ ગુરુપાસે અભ્યાસ કર્યા વિના, અરે, અક્ષર પણ સંસ્કૃત=પ્રાકૃતનું કદાચ જ્ઞાન ન ધરાવતા હોય એવા પણ, શ્વેતાંબરે ઉપર ‘ માંસાહાર ’ના આરોપ મૂકવા તૈયાર થાય છે. પરન્તુ એવા કુપમ ુકે તે ખરેખર અનધિકાર ચેષ્ટાજ કરે છે. વિદ્વત્તાની
૩૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com