________________
સમયને ઓળખે.
અર્થાત્ કેટલાક લેકે “સુવે ક્વોયા” ઈત્યાદિ જેવા શબ્દો છે તેવાજ અર્થ કરે છે. પરંતુ આગળ ચાલીને ટીકાકારે એને વાસ્તવિક અર્થ આમ કર્યો છે –
"कपोतकः पक्षिविशेषस्तद्वद् द्धे फले, वर्णसाधात् , ते कपोते कूष्माण्डे, हस्वे कपोते कपोतके, ते च ते शरीरे च वनस्पतिजीवदेहत्वात् कपोतशरीरे, अथवा कपोतकशरीरे इव धूसरवर्गसाधादेव; कपोतकशरीरे कुष्माण्डफले एव ते उपજે સંજો, “હિં મત્તિ” હાત્વીતા”
અ-કપત પક્ષિ વિશેષ (કબુતર) નું નામ છે. તેના જેવા વર્ણવાળા બે ફલ-કુષ્માન્ડ ફલ, એવા પકાવેલા બે કુષ્માણ્ડ ફલનું અમને પ્રજન નથી. (કુત્સિતાભરાતે ” સિદ્ધહેમ વ્યાકરણના ૭–૩–૩૩ મા સૂત્રથી અલ્પ ન્હાના અર્થમાં “ક” પ્રત્યય આવ્યે છે.) કારણ કે (તે આધાકમી હોવાથી તેમાં ઘણે દેષ છે.
વળી પણ ટીકાકારે વિશેષ સમાસ કરીને કહ્યું છે
કપેતક એ કેડાનું નામ છે અને “શરીર” એ ફલનું નામ છે. અથવા ધસરવર્ણના જેવું હોવાથી “જુવે વોયસર ' નો અર્થ “બે કેડાના ફલ” એજ અર્થ થાય છે, તે તૈયાર કરેલાં છે, તે મારે ન ક૯પે, કારણ કે આધાકમી હોવાથી બહુ પાપનું કારણ છે.
વર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com