________________
સમયને ઓળખો.
હવે આપણે જેના સૂત્રોના તે તે પાઠે, કે જે પાઠ ઉપરથી શ્રીયુત અધ્યાપકજી અને બીજા કેટલાક લેખકે “જૈન સૂત્રોમાં માંસાહારનું વિધાન ” જાહેર કરે છે, તે માટેનું બારીકાઈથી અવલોકન કરીએ.
જેન સૂત્રમાં માંસાહારના વિધાન સંબંધી જે પાઠે બતાવવામાં આવે છે, તેમાં મુખ્ય પાઠ મવાર સૂત્રનો છે તે પાઠ આ છે –
से भिक्खू वा भिक्खुणी वा सेजं पुण जाणेजा बहुચિં ચં ચ મ વ વઘુવંટ........ ત્યાંથી લઈને ___ संलाणए मंसगं मच्छगं भोच्चा अट्ठियाई कंटए गहाय से त्तमायाए एगंतमवक्कमेजा अवक्कमेत्ता अहेरज्झामर्थहिलंसि वा अट्ठिरासिंसि वा किट्टरासिंसि वा तुसरासिंसि वा गोमयरासिंसि वा अण्णयरसिं वा तहप्पगारंसि थंडिलंसि पडिलेहिय पडिलेहिय पमन्जिय पमज्जिय तओ संजयामेव पमजिय पमजिय परिठवेजा।
(બાબુવાળું આચારાંગ સૂત્ર, પૃ. ૮૧-૮૨ ) ઉપરના આખા પાઠની મતલબ એ છે કે બહુકંદમય મસ્ય કે બહુ અસ્થિમય માંસ મળે, તે સાધુ સાવિએ લેવું નહિ, અને એવા બહુ કંટકમય મત્સ્ય કે અસ્થિમય માંસના આપનાર ગૃહસ્થને ગૃહસ્થિને નિષેધ કરે, અને કેવળ અસ્થિ
૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com