________________
સમયને ઓળખો.
શાસ્ત્રો ઉપર, પૂર્વીય પુરૂષા અને પૂર્વીય શાસ્ત્રોની અસર અવશ્ય પડે છે. એ સૌ કોઇ કબૂલ કરી શકશે કેયદિ મહાવીર અને મહાવીરના સાધુઓમાં આજથી પચીસસે વર્ષ ઉપર પણ જો માંસાહારનેા પ્રચાર હત, તેા આજે થે!ડા ઘણા અંશમાં પણ જૈનેામાં જૈન સાધુઓમાં માંસાહારને પ્રચાર અવશ્ય દેખાત. પૂર્વ સમયના આચાર-વિચાર અને શાસ્ત્રપ્રતિપાદ્ય વિષયેાની અસરનુ બીજું ઉદાહરણ હિંદુ જનતાનુ પણ છે.
હિંદુઓમાં દેવીએ આગળ અપાતા ભાગા, યજ્ઞ—યાગાદિમાં થતા પશુવધ એ પૂર્વના રિવાજો અને થયેલાં શાસ્ત્ર વિધાનેાની અસરનું પરિણામ નથી શું ?
આપણે! આ અનુભવ અધ્યાપક કૈસમ્મીજીના એ મન્તવ્યને સ્વીકારવા માટે સાફ ના પાડે છે કે “ તે વખતે જૈન સાધુએમાં માંસાહારની પ્રથા હતી. ’
જેનેા–મહાવીર અને તેમના સાધુએ ચુસ્ત અહિંસાના ઉપાસક અને પ્રકાશક હતા, એ વાત ખુદ અધ્યાપકજીના શબ્દોથી પણ સિદ્ધ થાય છે. તેએ પૃ. ૩૨૭માં લખે છે
“ તેજ પ્રમાણે પેાતાથી પરેાક્ષ કે અહેતુપૂર્વક થયેલી હિંસા, એ હિંસા નથી, એમ બુદ્ધ ભગવાન કહેતા. દાખલા તરીકેઆપણે દીવે કરીએ અને તેના ઉપર પડીને જીવડાં મરી જાય, તે તે હિંસા નથી થતી, એમ તેમનુ કહેવું
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com